ગુજરાતની ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સથી કરાતી ભરતી પ્રથા નાબુદ કરશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી એમાં યુવા મતદારોનો મોટો ફાળો છે. ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ શિક્ષિત યુવા વર્ગને અન્યાય ન થાય તે માટે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે સરકાર વિચારણા કરી છે. આગામી બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાં કોન્ટ્રાક્ટ […]