1. Home
  2. Tag "Gujarat Monsoon"

ગીરસોમનાથ બાદ જૂનાગઢમાં મેઘતાંડવ, માંગરોળમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું

અમદાવાદઃ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આભ ફાડ્યુ હોય ગીરસોમનાથના સુત્રાપાડામાં 15 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. હવે આજે જૂનાગઢમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદને […]

ગુજરાતના જળાશયોમાં 54 ટકા જેટલો પાણીનો જળસંગ્રહ થયો, 33 ડેમ છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદને પગલે જળાશયોમાં પણ સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન રાજ્યમાં લગભગ 33 જેટલા જળાશયો છલકાયાં છે. તેમજ રાજ્યમાં 207 જેટલા જળાશયોમાં હાલ લગભગ 54 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code