રખડતા કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટે પ્રાણીપ્રેમીઓને લીધા આડેહાથ
નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા જતા હુમલાઓ અને તેના કારણે થતા મોતના મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રહેણાંક વિસ્તારોમાં રખડતા કૂતરાઓના હુમલાથી થતી કોઈપણ ઈજા કે મૃત્યુ માટે નાગરિક સત્તાવાળાઓ (મ્યુનિસિપલ કોર્પોરેશન) અને કૂતરાઓને ખવડાવનારા (ફીડર્સ) બંનેને જવાબદાર ઠેરવી શકાય […]


