કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે, રવિવારે વિકાસકામોનું લોકાર્પણ કરશે
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 20 માર્ચને શનિવારે ગુજરાતના પ્રવાસે આવશે. તે દરમિયાન કલોલ ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી BVM રેલ્વે ક્રોસિંગ બ્રિજના લોકાપર્ણ સાથે 1 કરોડનાં ખર્ચે સરદાર બાગનું નવિનીકરણનું પણ ખાત મુર્હૂત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 19 માર્ચના રોજ સાંજે અમદાવાદ […]