ગુજરાત પોલીસના કર્મચારીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટક્યો
ગાંધીનગર 31 ડિસેમ્બર 2025: Gujarat Police employees’ salaries stopped due to lack of grant ગુજરાતમાં પોલીસ વિભાગના કર્મચારીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટક્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. પૂરતી ગ્રાન્ટ ન હોવાને કારણે ડિસેમ્બર-2025ના પગાર બિલો નિયત સમય મર્યાદા 23 ડિસેમ્બર સુધીમાં તિજોરી કચેરીમાં રજૂ કરી શકાયા નથી. જો કે આ […]


