ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ, તુષાર ચૌધરીને વિપક્ષના નેતાનો હવાલો
અમિત ચાવડા બીજીવાર પ્રદેશ પ્રમુખ બન્યા, પ્રદેશના નેતાઓને ચર્ચા માટે દિલ્હી બોલાવાયા હતા, પ્રદેશ પ્રમુખની શક્તિસિંહના રાજીનામાંથી જગ્યા ખાલી પડી હતી અમદાવીદઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે તથા તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામાંથી પ્રમુખની જગ્યા ખાલી પડી હતી. એટલે ગોહિલના સ્થાને આંકલાવના […]