ધોરણ 10 અને 12ની પરીક્ષા નિયત સમયે જ લેવાશેઃ બોર્ડના સત્તાધિશોએ કર્યો ખુલાશો
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે ઘો. 10 અને 12ના પરીક્ષાર્થીઓ તેમજ તેમના વાલીઓ અવઢવમાં હતા કે નિયત તારીખે અને સમયે પરીક્ષા લેવાશે કે કેમ? . બીજીબાજુ સોશિયલ મીડિયામાં પરીક્ષા તારીખ પાછી ઠેલવામાં આવી હોવાના ફેક […]