STના કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કાલે મધરાતથી માસ સીએલ પર જશે
અમદાવાદઃ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસ.ટી)ના કર્મચારીઓ સાતમા પગાર પંચ અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી રજુઆત કરી રહ્યા છે.પણ સરકાર દ્વારા હકારાત્મક વલણ નહીં અપનાવાતા એસટીના કર્મચારીઓએ માસ સીએલ સહિત લડત આપવાનો નિર્ણય કર્યો છે. આથી દિવાળીના તહેવાર સમયે જ રાજ્યના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય તો નવાઈ નહીં, એસ.ટી. નિગમના ત્રણ સંગઠનોએ સરકારને […]