ગુજરાત એસટીની કુલ 1850 બસોમાં 3000થી વધુ ‘એન્ડ્રોઇડ ટિકિટ મશીન’ કાર્યરત
મુસાફરોને બસની ટિકિટ માટે છુટા રૂપિયામાંથી મુક્તિ ડિજિટલ ટ્રાન્જેક્શનના માધ્યમથી એસ.ટી. નિગમને રોજ રૂ. 13 લાખની આવક QR પેમેન્ટના માધ્યમથી એક વર્ષમાં મુસાફરોએ નિગમને રૂ.૩૦.૫૩ કરોડની આવક કરાવી ગાંધીનગરઃ ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હજારો બસો કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર […]