ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો મંગાવાઈ
બિન-શૈક્ષણિક વ્યક્તિઓ અને સંસ્થાઓ આગામી તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં GRIT ની વેબસાઈટ પર અરજી કરી શકશે સસ્ટેનેબિલિટી, આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ, કૃષિમાં નવીનતા અને સેવા ક્ષેત્રના વિકાસ જેવા ચાર મુખ્ય વિષયો આધારિત દરખાસ્તો મંગાવાઈ ગાંધીનગર, 1 ડિસેમ્બર, 2025ઃ Gujarat State Institution for Transformation (GRIT) ગુજરાત સરકારના મુખ્ય નીતિગત વિચારમંચ, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) […]


