ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં એઆઈ આધારિત હેલ્થ કેર રિસર્ચ સેન્ટર તૈયાર કરાશે
તબીબો નવા તૈયાર થનારા સેન્ટરમાં તાલીમ લઈ શકશે હેલ્થ કેર રિસર્ચ સેન્ટર માટે એક કરોડનો ખર્ચ કરાશે કેન્સર અને હ્રદયની વિવિધ સમસ્યા આધારીત રિસર્ચ કરાશે ગાંધીનગરઃ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) અવનવા સંશોધન માટે જાણીતી છે. ત્યારે જીટીયુમાં હવે સંશોધન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત હેલ્થ કેર રિસર્ચ સેન્ટર તૈયાર કરાશે. હાલમાં રજૂ થયેલા જીટીયુ બજેટમાં […]