વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસઃ રાજ્યમાં ૨૦૨૫માં સિંહની સંખ્યા વધીને ૮૯૧ નોંધાઈ
છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ મુજબ રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત ૨૧ પ્રજાતિઓની અંદાજે ૯.૫૩ લાખથી વધુ વસ્તી ગાંધીનગર, 4 ડિસેમ્બર, 2025ઃ World Wildlife conservation Day વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત હંમેશા સુરક્ષિત રાજ્ય રહ્યું છે. કુદરતી વનરાજી, ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા કડક કાયદા, નિયમો […]


