1. Home
  2. Tag "Gujarat Youth Congress"

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં ડૉ. પ્રવિણ વનોલની પ્રમુખ તરીકે નિમણૂક

અમદાવાદ, 15 ડિસેમ્બર, 2025: Gujarat Pradesh Youth Congress ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં ત્રણ મહત્ત્વનાં પદ પર નિમણૂક કરવામાં આવી છે. યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ છીબ દ્વારા આ અંગે ગઈકાલે 14 ડિસેમ્બરને રવિવારે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અનુસાર ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે ડૉ. પ્રવિણ વનોલની પ્રમુખ તરીકે, સંજય નિનામાની સિનિયર વાઈસ […]

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો, કેમ્પેઈન લોન્ચ કરાયું

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા “રોજગાર આપો, ન્યાય આપો” નું કેમ્પેઈન લોન્ચ કરાયુ હતુ. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અને ગુજરાત પ્રદેશ સ્ક્રિનિંગ કમિટીના સભ્ય ક્રિષ્ના અલવરુએ “રોજગાર આપો, ન્યાય આપો” આવો ભારત જોડો, ન્યાય યાત્રા જોડાવો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત જોડો ન્યાયત્રામાં દેશના લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે. જેમાં મહિલા, ખેડૂતો મજૂરોની દેશમાં હાલત ખરાબ છે અને […]

ગુજરાત યુવા કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર, લોકસભા બેઠક દીઠ પ્રભારીઓ નિમાયા

 અમદાવાદઃ લોકસભા ચૂંટણીના આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે. એવા સમયે ગુજરાત યુવા કોંગ્રેસે પોતાના  સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ નવા પ્રદેશના હોદેદારોની જાહેર કરેલી યાદીમાં પ્રદેશના ઉપપ્રમુખોને ચાર ઝોન અને  મહામંત્રીઓ અને મંત્રીઓને 33 જિલ્લા અને શહેરના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે સાત લોકસભા માટે અલગથી  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code