ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ, અમદાવાદના વાતાવરણમાં પલટો
અમદાવાદઃ રાજ્યમાં આજથી આગામી 4 દિવસ માવઠાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં હતા. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં આવેલા પલટાને પગલે લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે […]


