1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાન માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ સરદાર સરોવર નર્મડા ડેમમાંથી એક સાથે લાખો ક્યુસેક પાણી છોડાતા  માનવસર્જિત આ આફતથી દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહિતના જિલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાન-તારાજી થઈ છે. પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલા નુકશાન માટે  ગુજરાત ભાજપ સરકાર સ્પેશીયલ પેકેજ જાહેર કરે, સરકાર દ્વારા સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે,  તેમજ માનવસર્જિત પુરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક […]

સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝના રાજ્યમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની સ્થાપના માટે MOU

અમદાવાદઃ રાજ્ય સરકારે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સંસ્થાકીય બનાવવાના પ્રયાસો કરી રહી છે. આ હેતુસર મજબૂત નીતિ ઘડતર અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત IT/ITeS નીતિ 2022-27 જાહેર કરી છે. આ પોલિસીને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા 29000થી વધુ નવા રોજગાર સર્જન […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવે તેવી શકયતા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડોના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત મહિલા સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં લોકસભામાં પાસ થયેલા મહિલા આરંક્ષણ બિલ મામલે રાજ્યની હજારો મહિલાઓ પીએમનો આભાર વ્યક્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે 27મી […]

ગુજરાતમાં 104 જળાશયો હાઈ એલર્ટ અને 22 એલર્ટ પર, નર્મદા ડેમમાં 99.73 ટકા જળસંગ્રહ

ગાંધીનગરઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.44 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 3,33,170 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 99.73 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. 20 સપ્ટેમ્બર, 2023ની સ્થિતિએ રાજ્યભરમાં 54 જળાશયો એવા છે. […]

ગુજરાતમાં જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજાશે, આજે વિધિવત જાહેરાતની શક્યતા

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આગામી જાન્યુઆરી -2014માં યોજાશે. આજે બુધવારે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કેબીનેટમાં નિર્ણય લેવાયા બાદ તેની ઓફિશિયલ જાહેરાત કરાશે. જાણકાર સૂત્રોના માનવા મુજબ આગામી 10 થી 12 જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. કોરોના બાદ પ્રથમવાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલાંના આયોજનો ગાંધીનગરમાં […]

ગુજરાતમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ પડ્યો, હવે વરસાદનું જોર ઘટશે, રાપરમાં 5 ઈંચ,

ગાંધીનગરઃ રાજ્યભરમાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને પૂર્વવત કરવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જતા સાથે કામ કરી રહ્યું છે. રાજ્યમાં ગત 3-4 દિવસોના પ્રમાણમાં મંગળવારે વરસાદનું જોર ઘટ્યું હતુ. મંગળવારે સવારના 6.00થી 6.00 કલાક દરમિયાન કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જ 5 ઇંચથી વધુ, જ્યારે […]

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કડાણા અને ધરોઈ ડેમ છલકાયો, નર્મદા નદીની જળસપાટી ઘટી

અમદાવાદઃ ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટી 26.5 ફૂટ પહોંચી છે. પૂરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તંત્ર સફાઈના કામમાં લાગ્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સુરત અને અમદાવાદથી સફાઈ ટીમો ભરૂચ ખાતે બોલાવાઈ છે. આરોગ્યની ટીમો પણ દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. તો આ […]

ગુજરાત અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ

દક્ષિણ ભારતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન પૂર્વ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ જામ્યું છે, દરમિયાન હવામાન વિભાગે ગુજરાત અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત પૂર્વ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. પૂર્વ ભારતમાં ભારે વરસાદની […]

ગુજરાતમાં 242 તાલુકામાં પડ્યો વરસાદ, વિસાવદર 12 ઈંચથી જળબંબાકારની સ્થિતિ

અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા બાદ સોમવારે પણ રાજ્યના 242 તાલુકામાં ભારેથી સામાન્ય વરસાદ પડ્યો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ પડતા આખોયે વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો.  ઉપરાંત મેંદરડામાં પણ આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો.તેમજ પાટણના રાધનપુરમાં સાડા 6 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 6 ઈંચ, અને વેથલી, મહેસાણા, ભાંભરમાં […]

ગુજરાતમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહારને વ્યાપક અસર, 200થી વધારે રસ્તાઓ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે, ભારે વરસાદને પગલે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે, બીજી તરફ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે, દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનના 13 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ તમામ રૂટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code