1. Home
  2. Tag "gujarat"

રાજ્યના 90 જળાશયોમાં 90%થી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર

અમદાવાદઃ રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100% જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. 18 સપ્ટેમ્બર,2023ની સ્થિતિએ રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.30% જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર […]

ગુજરાતમાં 173 તાલુકામાં પડ્યો વરસાદ, ગોધરા અને શહેરામાં 9 ઈંચ, બે દિવસ ભારે વરસાદની આગાહી,

અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભાદરવો ભરપુર બન્યો હોય તેમ ભારે વરસાદ પડ્યો છે, રવિવારે 186 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરામાં વન ઈંચથી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાતા બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે મહિસાગરના વિરપુર,  અને સાબરકાંઠાના તલોદમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત […]

ગુજરાતમાં વરસાદી માહોલ, 101 તાલુકામાં મેઘમહેર

અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક શહેરો-નગરોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણેક દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 19326 વાહનો ચોરાયા, 1005 વાહનોને પોલીસે શોધી કાઢ્યાં

ગાંધીનગર:  ગુજરાતમાં વાહનચોરીના બનાવોમાં વધારો થતો જાય છે. છેલ્લા 3 વર્ષમાં મોટરકાર, રિક્ષા, સ્કુટર, મોટરસાયકલ અને ટ્રક મળીને કુલ 19326 વાહનોની ચોરી પોલીસને ચોપડે નોંધાઈ છે. જેમાં પોલીસ દ્વારા 10055 જેટલા વાહનોને શોધી કાઢવામાં આવ્યા હતા, જયારે હજુ 9271 વાહનોનો કોઈ અતોપતો જ નથી. રાજયમાંથી 1લી એપ્રિલ, 2020થી 31મી માર્ચ 2023 સુધીમાં 891 મોટરકાર, 1046 […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રાફિકભંગના 61.84 લાખ E-મેમો ઈસ્યુ કરાયાં, અમદાવાદ પ્રથમક્રમે

ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણાબધા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરતા નથી, જેને લીધે અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકોને હજારો-લાખોની સંખ્યામાં ઈ-મેમો ફટકારવામાં આવે છે. પરંતુ મોટાભાગનાં વાહન ચાલકો તેને ગણકારતા નથી. છેલ્લા ત્રણ વર્ષમાં વાહન માલિકોને 61.84 લાખ ઈ-મેમો ફટકારાયા હતા. તેમાં 415.2 કરોડના દંડની વસુલાત બાકી છે. મહત્વની […]

ગુજરાતમાં એક મહિના સુધી ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ યોજાશે, સફાઈ સ્પર્ધાનું પણ આયોજન

ગાંધીનગરઃ મહાત્મા ગાંધી જન્મજ્યંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં તા. 15 સપ્ટેમ્બરથી 15 ઓકટોબર-2023 દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આ વર્ષે ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ થીમ ઉપર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરાશે. અભિયાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓને પણ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં જોડવાનું આયોજન […]

ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ધમકેદાર એન્ટ્રીબાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો, એટલું જ નહીં સપ્ટેમ્બર મહિનામાં પણ કેટલાક શહેરો-નગરોમાં હળવો વરસાદ વરસ્યો છે. જો કે, હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક શહેરો-નગરોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદી માહોલ […]

ગુજરાતઃ વર્ષ 2027માં નવી 10 મેડિકલ કોલેજમાં અંદાજિત 1500 જેટલી U.G.ની બેઠક ઉપલબ્ધ થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં મેડિકલ કૉલેજ સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 40 મેડિકલ કૉલેજમાં MBBS U.G. ની  6950 અને P.G. ની 2650 જેટલી મેડિકલ બેઠક ઉપલ્બધ છે. વર્ષ 2027 સુધીમાં PPP મોડલ પર 10 નવીન મેડિકલ કૉલેજમાં અંદાજિત 1500 જેટલી […]

ગુજરાતમાં હવે નવા વાહનો રજિસ્ટેશન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે, TC સિસ્ટમ દુર કરાઈ

અમદાવાદ:  ગુજરાતમાં વાહનોની સંખ્યા પણ રોજબરોજ વધી રહી છે. નવા વાહનોની ખરીદી સાથે જ ટેમ્પરરી નંબર એટલે કે ટીસી નંબર આપવામાં આવતો હતો. એટલે વાહનોના ડિલર્સ દ્વારા જ કાગળ પર પ્રિન્ટ કરીને ટેમ્પપરી નંબર લગાવવામાં આવતો હતો. ત્યારબાદ આરટીઓમાંથી પાસિંગ કરાયા બાદ વાહનનો કાયમી રજિસ્ટેશન નંબર મળતો હતો. HSRP નંબર (હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) પ્લેટ […]

ડાંગ, મહિસાગર, અને અરવલ્લી સહિત 6 જિલ્લામાં નવી બ્રાઉન્ડ ફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાતા હવે ભવિષ્યમાં પુરતી સંખ્યામાં તબીબો મળી રહેશે. રાજ્ય સરકારે હવે તો આદિવાસી વિસ્તારોમાં પણ મેડિકલ કોલેજો શરૂ કરીને આદિવાસી પ્રજાને તબીબી સેવા મળી રહે એવું આયોજન કર્યું છે. જેમાં આદિવાસી વિસ્તાર ગણાતા ડાંગ, મહિસાગર અને અરવલ્લી અને છોટા ઉદેપુરમાં તેમજ ખેડા અને આણંદમાં પણ બ્રાઉન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code