ગુજરાતઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી નવી દિલ્હી પરત જવા રવાના થયા
અમદાવાદઃ રાષ્ટ્રપતિને ભાવભરી વિદાય આપવા અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સંસદીય બાબતો અને આરોગ્ય મંત્રી ઋશિકેષ ભાઈ પટેલ તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. વગેરે એ પણ અમદાવાદ એરપોર્ટ […]


