1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં સરકારી કચેરીઓ સપ્તાહમાં 5 દિવસ જ ચાલુ રાખવા કર્મચારી મંડળની રજુઆત

રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અધિક મુખ્ય સચિવને લેખિત રજૂઆત 5 દિવસ કચેરીમાં કામકાજથી નાગરિકોને ફાયદો થશે કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસની રજાથી તેની કાર્યક્ષમતા વધશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને સપ્તાહના 5 દિવસ કચેરીઓ ચાલુ રાખીને બે દિવસની રજા આપવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકારને રજુઆત કરી છે. સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરીને સવાર અને સાંજનો છૂટવાનો […]

ગુજરાતમાં 85 ટકાથી વધારે NFSA રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ કરાયુ

સાચા રેશનકાર્ડ ધારકોને અનાજનો લાભ આપવા સરકાર સતત પ્રયત્નશીલ રેશનકાર્ડ ધારકોને ઘરે બેઠાMy ration app દ્વારા e-KYCની સુવિધા ઉપલબ્ધ બાકી રહી ગયેલા કાર્ડધારકોને સત્વરે e-KYC કરાવી લેવા સરકારની અપીલ ગાંઘીનગરઃ રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકને અનાજનો જથ્થો મળી રહે તે માટે શરૂ કરેલ e-KYC એ એક સાચા લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટેનું ક્રાંતિકારી પગલું છે. […]

ગુજરાતમાં કાલે 31મીમેના રોજ મોક ડ્રીલ યોજાશે, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે જાગૃત

સરહદી વિસ્તારના ગામોમાં અડધો કલાક બ્લેકઆઉટ કરાશે 29મી મેએ વહિવટી કારણોસર મોક ડ્રીલ સ્થગિત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરોને અપાઈ સુચના અમદાવાદઃ  કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં […]

ગુજરાતઃ 24 કલાકમાં 35 તાલુકાઓમાં છૂટોછવાયા ઝાપટાં પડ્યા

ગાંધીનગરઃ રાજયમાં વાદળછાયા અને ભેજવાળા વાતાવરણ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કુલ 35 તાલુકાઓમાં છૂટોછવાયા ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે રાજયમાં આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે ઝાપટાં પડવાની આગાહી કરી છે. તો બીજી તરફ રાજયના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચો જવાને કારણે નાગરિકો બફારાથી ત્રસ્ત […]

IPL: RCBએ પંજાબને હરાવી ફાઈનલમાં કર્યો પ્રવેશ, આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે મેચ

મુંબઈઃ IPL ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રાત્રે ચંદીગઢમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 101 રન બનાવ્યા હતા. જવાબમાં, બેંગ્લોરની ટીમે માત્ર 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને વિજય લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી […]

કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ સ્થગિત

ગુજરાત સરકારે આજે સાંજે મોકડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો હતો વહીવટી કારણોસર ઓપરેશન શીલ્ડ મોકૂફ રખાયું મોકડ્રીલ માટે નવી તારીખ હવે પછી જાહેર થશે ગાંધીનગરઃ ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે બન્ને દેશો વચ્ચે સીઝ ફાયર બાદ હાલ સ્થિતિ અંકૂશમાં છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે કેન્દ્ર […]

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, આજે બપોર સુધીમાં 34 તાલુકામાં વરસાદ

આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો મહિસાગરના ખાનપુરના ભાદરોડ ગામે મકાન પડતા ખેડૂતનું મોત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. ગત મધરાત બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભરે વરસાદ પડ્યા બાદ આજે સવારથી બપોર સુધીમાં 34 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં […]

ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી 22 જૂને યોજાશે, 25 જૂને મતગણતરી કરાશે

ચૂંટણીના મતદાનમાં બેલેટપેપરનો ઉપયાગ કરાશે ગામડાઓના કુલ 30 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે OBC અનામતના કારણે ચૂંટણીપ્રક્રિયા અટકી હતી  ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા  ગુજરાતની 8326 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 8.326 ગ્રામ પંચાયતોમાં 22 […]

ગુજરાતભરમાં કાલે ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

તમામ જિલ્લામાં સાંજે 5.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા, સરહદી ગામોમાં અડધો કલાક બ્લેક આઉટ કરાશે ગાંધીનગરઃ ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. 7 મે, 2025ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ […]

ગુજરાતમાં 15મી જુનથી વિધિવત ચોમાસાના આગમનની શક્યતા

અપર એર સાઇક્લોનિક સિસ્ટમ ફંટાતા આજથી ઉઘાડ નિકળ્યો બુધવારે બપોર સુધીમાં 8 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા સમુદ્રમાં કરંટને લીધે દરિયો તોફાની બનશે અમદાવાદઃ ગુજરાતમાં મે મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પણ આ વખતે મેના છેલ્લા સપ્તાહમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બુધવારે બપોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code