1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં સરકારી અને ખાનગી બેન્કોમાં NRIની ડિપોઝિટ એક લાખ કરોડે પહોંચી

છેલ્લા એક વર્ષમાં એનઆરઆઈ ડિપોઝીટમાં 14 ટકાનો વધારો, શેર બજારમાં પણ એનઆરઆઈનું રોકાણ વધ્યું, એનઆરઆઈ ખાનગી બેન્કો તરફ આકર્ષાયા અમદાવાદઃ ગુજરાતના ઘણાબધા લોકો વર્ષોથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, આરબ અમિરાત સહિત વિવિધ દેશોમાં સ્થાયી થયાં છે. વનત પ્રેમી ગુજરાતીઓ પોતાની બચત ગુજરાતની સરકારી અને ખાનગી બેન્કોમાં ડિપોઝીટ તરીકે મુકતા હોય છે. અને તેથી  ગુજરાતમાં એનઆરઆઈ […]

ગુજરાતમાં વધતા જતા કેન્સરના દર્દીઓ, દર વર્ષે 71000 કેસ નોંધાય છે

છેલ્લા 5 વર્ષમાં કેન્સના 1.96 લાખ કેસ નોંધાયા, ગુજરાતમાં દર વર્ષે કેન્સરને લીધે 38000 દર્દીઓ મોતને ભેટે છે, કેન્સરના રોગ સામે લોકોમાં જાગૃતિ આણવી જરૂરી અમદાવાદઃ ગુજરાતમાં કેન્સના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તમાકૂં-પાન-માસાલાનું વ્યસન, તેમજ ખાદ્ય-ચિજોમાં ફર્ટીલાઈઝરનો વધતો વપરાશ સહિત અનેક કારણે કેન્સર માટે જવાબદાર છે. ઘણા લોકોને ત્રીજા કે ચોથા સ્ટેજમાં કેન્સર […]

ગુજરાતમાં એસટીના E-પાસ સિસ્ટમથી 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ

સમગ્ર દેશમાં E-પાસ સિસ્ટમના પ્રારંભ કરવામાં ગુજરાત પ્રથમક્રમે, ગામડાંની વિદ્યાર્થિનીઓને ST દ્વારા વિન્મૂલ્યે પાસ અપાય છે, વિદ્યાર્થીઓને પાસ માટે 82.5 ટકા કન્સેશન અપાય છે અમદાવાદઃ દેશભરમાં ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલી ‘ઈ-પાસ સિસ્ટમ’નો અત્યાર સુધીમાં કુલ 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓએ […]

ગુજરાતમાં ઠંડી યથાવતઃ પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ

• સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી • ઠંડીને પગલે જનજીવન ઉપર અસર અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરી છે તેમાં પણ રાજકોટ અને પોરબંદર એમ બે જિલ્લામાં આજે અને આવતીકાલે કોલ્ડ વેવ […]

મહાકુંભના મેળા માટે ગુજરાતમાંથી 8 સ્પેશ્યલ ટ્રેનો દોડશે

21મી ડિસેમ્બરથી બુકિંગનો પ્રારંભ થશે, ટ્રેનમાં AC 2-ટાયર, AC 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ હશે, 8 સ્પેશ્યલ ટ્રેનો 72 ટ્રીપ કરશે અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળાના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે ખાસ 8 ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 09031/09032 ઉધના-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ (4 ટ્રિપ), ટ્રેન નંબર 09019/09020 વલસાડ-દાનાપુર મહાકુંભ મેળા સ્પેશિયલ […]

નલિયામાં 7.5 ડિગ્રી, રાજકોટ અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું

અમદાવાદમાં ઠંડીનું જોર ઘટતા લોકોને રાહત, સૌરાષ્ટ્ર-ક્છમાં ઠંડીનું જોર યથાવત, બનાસકાંઠામાં વાદળછાંયુ વાતાવરણ અમદાવાદઃ ગુજરાતમાં કડકડતી ઠંડીમાં કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના તાપમાનમાં થોડો વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યું છે, તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાદળછાંયા વાતાવરણને […]

ગુજરાતમાં ખેડુતોએ છેલ્લા ત્રણ વર્ષમાં 3.64 કરોડની લોન લીધી

ખેડુતોની લોનમાં 37 ટકાનો થયો વધારો, સહકારી બેન્કોએ ખેડુતોને 62 હજારની લોન આપી છે વર્ષ 2023-24માં ખેડુતોએ 1.41 લાખ કરોડની લોન લીધી અમદાવાદઃ ગુજરાતમાં નર્મદા યોજનાની સિચાઈનો લાભ મળ્યા બાદ પણ ખેડુતો દેવાના ડુંગરમાં દબાતા જાય છે. રોજબરોજ ખેતીના ખર્ચમાં વધારો થતો જાય છે. ખાતર, બિયારણના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજીબાજુ શ્રમિકોના મજુરી દરમાં પણ […]

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો કહેર, બે મહિનામાં 22 લોકોના મોત

ગુજરાતમાં શિયાળામાં વધારો થતાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા બે મહિનાથી સ્વાઈન ફ્લુએ હાહાકાર મચાવી દીધો છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે મહિનામાં સ્વાઈન ફ્લૂના કારણે 22 લોકોના મોત થયા છે. સ્વાઈન ફ્લૂના સંદર્ભમાં આ મૃત્યુઆંક દેશમાં બીજા ક્રમે છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનામાં […]

ગુજરાતમાં ફ્લોરાઈડ સમસ્યા વકરી, 25 જિલ્લાના ભૂગર્ભજળ પીવા લાયક નથી

પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધતા બીમારીનું પ્રમાણ વધ્યુ, સતત ખેંચાતા ભૂગર્ભ જળને લીધે ફ્લારાઈડનું પ્રમાણ વધ્યું, સરકારે સતત ખેંચાતા ભૂગર્ભ જળ પર અંકુશ મુકવો જરૂરી અમદાવાદઃ ગુજરાતમાં આમ તો વર્ષોથી ફ્લોરાઈડની સમસ્યા છે, વર્ષો પહેલા મહેસાણા જિલ્લામાં ફ્લોરાઈની સમસ્યાને લીધે લોકોને અનેક બિમારીમાં ભોગ બનવું પડતું હતું. હવે તો રાજ્યના 25 જિલ્લામાં ફ્લોરાઈડને લીધે ભૂગર્ભ […]

ગુજરાતમાં 72 નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પંજાના નિશાન પર લડશે

નગરપાલિકાઓમાં અગાઉ કોંગ્રેસ સ્થાનિક કમિટી બનાવીને ચૂંટણી લડતી હતી, 31 ડિસેમ્બર સુધીમાં દાવેદારોની પેનલ બનાવી કોંગ્રેસની કમિટી સમક્ષ રજુ કરાશે નાગરિકો સમક્ષ કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નો ઉઠાવાશે અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. બે જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયતો અને 72 નગરપાલિકાની ચૂંટણીઓ એક સાથે યોજાશે. જેમાં ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code