1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 53 ટોલ પ્લાઝા પર 24780 કરોડનો ટોલટેક્સ વસુલાયો

ગુજરાતમાં 9 નેશનલ હાઈવેનો ખર્ચ 11000 કરોડ, ટોલ વસુલાયો 19000 કરોડ, હાઈવેના નિર્માણ ખર્ચ પૂર્ણ થયા બાદ પણ વસુલાતો ટોલટેક્સ, ગુજરાતમાં 1400 કિમીના રોડનો નેશનલ હાઈવે માં સમાવેશ અમદાવાદઃ ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર ટોલ ઉઘરાવવામાં આવે છે. રાજ્યમાં 1400 કિમીના રોડનો નેશનલ હાઈવેમાં સમાવેશ થાય છે. નેશનલ હાઈવે બનાવીને એના ખર્ચની વસુલાત માટે […]

ગુજરાતમાં ITના 24 સ્થળોએ દરોડા, અમદાવાદ, મોરબી અને મહેસાણામાં તપાસનો ધમધમાટ

મહેસાણાના રાધે ગૃપ પર આઈટીનું સર્ચ, મોરબીના બે સિરામિક ઉદ્યોગકારો પણ તપાસના દાયરામાં, એક રાજકારણીના જમાઈ પણ આઈટીના રડારમાં અમદાવાદઃ ગુજરાતમાં ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ મહેસાણાના જાણીતા રાધે ગૃપ અને તેની સાથે જોડાયેલા એકમો સહિત 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રાધે ગ્રૂપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને સર્ચ કરવામાં આવ્યુ હતું. બિન હિસાબી વ્યવહારો […]

ગુજરાતમાં પોસ્કોના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષમાં 609 આરોપીને સજા

આરોપીને ફાંસી સુધીની મહત્તમ સજા અપાવનારા પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયુ પોસ્કો સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ, 1345 પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.12.64,630 રોકડ ઇનામ અપાયુ   અમદાવાદઃ POCSOના ગુનામાં ખૂબ સંવેદના સાથે દિવસ-રાત એક કરીને આરોપીઓને પકડી સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસ કરીને વૈજ્ઞાનિક સહિતના મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને ફાંસી સુધીની મહત્તમ સજા કરાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના […]

ગુજરાતમાં 11 મહિનામાં રેગિંગના 16 બનાવો, મેડિકલ કોલેજોમાં સૌથી વધુ રેગિંગ

ગુજરાતમાં 6 વર્ષમાં રેગિંગના 75 કેસ-ફરિયાદ નોંધાયા, પાટણકાંડ બાદ અન્ટી રેગિંગ કમીટી વધુ સક્રિય બની, 75માંથી 34 રેગિંગના બનાવો મેડિકલ કોલેજોમાં બન્યા હતા. અમદાવાદઃ દેશમાં ગુજરાત શાંત રાજ્ય ગણાય છે. ત્યારે રેગિંગની ઘટનાથી દેશમાં ગુજરાતનું નામ ખરાબ થઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 11 મહિનામાં રેગિંગના 16 બનાવો બન્યા હતા. જેમાં સૌથી વધુ મેડિકલ કોલેજોમાં રેગિંગના […]

ગુજરાતઃ દિવાળીના વેકેશનમાં 16 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 61.71 લાખ લોકોએ મુલાકાત લીધી

અમદાવાદઃ દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. 26 […]

ગુજરાતમાં રેશનકાર્ડમાં કેવાયસી ફરજિયાતને લીધે ગરીબ પરિવારોને મુશ્કેલી

કેવાયસી કરાવવા નાના-મોટા શહેરોમાં અરજદારોની લાતગી લાંબી લાઈનો, શ્રમિક પરિવારોને કામ-ધંધા છોડીને લાઈનોમાં ઊભા રહેવું પડે છે, બોરસદમાં રાત્રે પણ કેવાયસીની કામગીરી શરૂ કરાતા રાહત અમદાવાદઃ ગુજરાતમાં રાશનકાર્ડધારકોને કેવાયસી ફરજિયાત કરવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડ પર અનાજ મેળવતા પરિવારો કેવાયસી કરાવવા માટે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો લઈને મામલતદાર કચેરીએ લાઈનો લગાવી રહ્યા છે. […]

ગુજરાતમાં કારતક મહિનો પુરો થવાની તૈયારીમાં છે, ત્યારે ગુલાબી ઠંડીનો થયો આરંભ

હવામાન વિભાગ કહે છે, ઉત્તર-પૂર્વના પવનો ફુંકાતા ઠંડીમાં વધારો થશે, અંબાલાલ પટેલ કહે છે, 27મી નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થશે, ડિસેમ્બરમાં વાતાવરણ વાદળછાંયુ બનવાની શક્યતા અમદાવાદઃ કારકત મહિનો પુરો થવામાં હવે એક અઠવાડીયા જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારના અને રાત્રિના […]

ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો

અમદાવાદઃ રાજ્યમાં ઠંડી વધતાં શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 12 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમરેલી અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. ગુજરાતના 13 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચી જાય તેવી શક્યતા છે. […]

ગુજરાતઃ સમુદ્રમાં થતી લાઇન ફિશિંગ બંધ કરવા રજુઆત

ગાંધીનગરઃ બેટ દરિયાખેડુ ફિશીંગ બોટ અને ઓનર્સ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત સાથે ઓખા માછીમારો થતી ગેરકાયદેસર લાઈટ અને લાઈન સામે કડક કાર્યવાહીની માંગ છે. બેટ દરિયાખેડુ ફિશીંગ બોટ અને ઓનર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને થયેલી રજુઆતમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓખાના સ્થાનિક માછીમારો તેમની માછીમારી બોટ સાથે ગેરકાયદેસર રીતે […]

ગુજરાત: ગ્રામીણ સ્તરે નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ

ગાંધીનગરઃ દેશભરમાં 14 થી 20 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં રાજ્યમાં કાર્યરત સહકારી મંડળીઓએ ખેડૂતો અને મંડળીના સભાસદોને આર્થિક રીતે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગ્રામીણ વિકાસ અંતર્ગત ઇ-સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે કેન્દ્ર સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code