1. Home
  2. Tag "gujarat"

ગુજરાત: PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર

અમદાવાદઃ પ્રધાનમંત્રી જન-ધન યોજનાથી છેલ્લા દસ વર્ષમાં નાણાકીય સમાવેશના આ રાષ્ટ્રીય મિશનનું અભૂતપૂર્વ પરિણામ જોવા મળ્યું છે અને હાલ 53 કરોડથી પણ વધુ લોકો મૂળભૂત નાણાકીય સેવાઓનો લાભ લઈ રહ્યા છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર થઈ ગઈ છે અને ખાતાઓમાં ₹9,681 કરોડથી પણ વધારે બેલેન્સ નોંધાયું છે. PM જન-ધન […]

ગુજરાતઃ 206માંથી 108 જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયાં

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે ૨૦૬ જળાશયોમાંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૪ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૨૦ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૨ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૧૨ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા […]

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો

24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો  અત્યાર સુધી રાજ્યમાં 111 ટકા વરસી ચુક્યો અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર 1.36 મીમી જ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ […]

ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ

આજે બપોર સુધી 36 તાલુકામાં પડ્યો સામાન્ય વરસાદ, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાવવાની શક્યતા, સીઝનને સૌથી વધુ વરસાદ કચ્છમાં 176 ટકાથી વધુ અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યા બાદ વરસાદનું જોર ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. વડાદરા, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં વરસાદી આફત બાદ પાણી ઉતરતા હવે નુકસાનીનો સાચો ચિતાર મળી રહ્યો […]

ગુજરાતમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોના આરોગ્ય માટે 35 મેડિકલ ટીમો રવાના

વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં મેડિકલ ટીમ પાંચ દિવસ માટે મોકલાઈ, જરૂરી દવાઓનો જથ્થો પણ મોકલાયો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સધન પ્રયાસો કરાશે ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય […]

ગુજરાતમાં આજે 191 તાલુકામાં વરસાદ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી

ડિપ્રેશન કચ્છના અખાતમાંથી પાકિસ્તાન કરફ ફંટાશે, કાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા, અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 191 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં  કચ્છના માંડવીમાં 11 ઈંચથી વધુ, મુન્દ્રામાં 8 ઈંચ, દ્વારકામાં 5 ઈંચથી વધુ, તથા અબડાસામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગાંધીધામ, લોધીકા, લખપત, ભૂજ, ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ પડ્યાના વાવડ […]

ગુજરાતઃ હજુ આગામી 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જામનગર, દ્વારકા જેવા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. તો વડોદરા, નડિયાદ સહિત અનેક શહેરોમાં ભરાયેલા પાણી હવે ઓસરવા લાગ્યા છે. જોકે આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં ભારે રસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને કાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે […]

ગુજરાતમાં કરાર આધારિત તબીબોને વેતનમાં 37 ટકાનો કરાયો ધરખમ વધારો,

ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને રૂ. 1.30 લાખ પ્રતિ માસ ચૂકવવાનો નિર્ણય, રૂ. 300 થી લઇ રૂ. 2000 સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી અપાશે, કરાર આધારિત તબીબો ખાનગી પ્રેક્ટિસ કરી શકશે નહીં ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરાવવા […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 210 તાલુકામાં પડ્યો વરસાદ, ખંભાળિયામાં 24 કલાકમાં 18 ઈંચ

આજે બુધાવારે દ્વારકામાં બપોર સુધીમાં 5 ઈંચથી વધુ, જામનગરના પુનિતનગરમાં 50 લોકોને રેસ્ક્યુ કરાયા, ખંભાળિયા અને દ્વારકામાં કેડસમા પાણી ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દ્વારકામાં 7 ઈંચ, ખંભાળિયામાં સાડા છ ઈંચ, કલ્યાણપુરમાં 6 ઈંચ, ભાણવડમાં 5 ઈંચ, જામનગરના લાલપુરમાં 5 ઈંચ, કાલાવડમાં 4 ઈંચ, તેમજ લોધિકા, […]

PM મોદીએ ફોન કરીને CM ભૂપેન્દ્ર પટેલ પાસેથી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની માહિતી લીધી

વડાપ્રધાન મોદીએ તમામ સહાયની આપી ખાતરી, મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લોકોને માહિતી આપી, લોકોના જાનમાલ અને પશુધનના રક્ષણ માટે માર્ગદર્શન આપ્યું ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે જન જીવન પ્રભાવિત બન્યું છે. અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code