રાજસ્થાનમાં અજમેર નજીક ગુજરાતી પરિવારની કાર પલટી જતા ચાલકનું મોત, 5ને ગંભીર ઈજા
અમદાવાદ, 30 માર્ચ 2026: Gujarati family’s car overturns near Ajmer રાજસ્થાનમાં આવેલા સુપ્રસિદ્ધ ખાટુ શ્યામના દર્શન કરીને કારમાં પરત ફરી રહેલા ગુજરાતી પરિવારની કારને અજમેર પાસે અકસ્માત થતાં કારચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે પરિવારના બે બાળકો સહિત કુલ પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાઓ થતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની […]


