પલાળેલી બદામના અદ્ભુત ફાયદા: એક મહિના સુધી અપનાવશો તો શરીર અને મગજમાં આવશે ફેરફાર
પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર બદામને “સુપરફૂડ” તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન ઈ, ફાઇબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને આયર્ન જેવા અનેક પોષક તત્ત્વો હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યથી લઈને ત્વચા સુધી માટે લાભકારી છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે જો બદામને આખી રાત પલાળીને સવારે ખાવામાં આવે, તો તેના આરોગ્યલાભ અનેકગણા વધી જાય […]


