વેકેશનમાં શિક્ષકોએ કરેલી વસતી ગણતરીની કામગીરીમાં વળતર રજા આપવા માગ
અમદાવાદ, 9 જુન, 2026 : Demand for compensated leave for teachers in census work ગુજરાતમાં હાલ વસતી ગણતરીની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં શાળાઓના શિક્ષકોને જોતરવામાં આવ્યા છે. ત્યારે વસતી ગણતરી અને નવા શૈક્ષણિક સત્રની કામગીરી વચ્ચે પ્રાથમિક શિક્ષકોને ‘ઓન ડ્યુટી’ ગણવા તેમજ વેકેશન દરમિયાન બજાવેલી ફરજ બદલ વળતર રજા આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક […]


