ગુજરાત બોર્ડ દ્વારા કાલે ગુરૂવારથી ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનો થશે પ્રારંભ
અમદાવાદ, 10 જુન, 2026 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનો આવતીકાલ તા.11મી જુનને ગુરૂવારથી પ્રારંભ થશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં પરીક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 33 જેટલા પરીક્ષા સ્થળ પર 9223 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ શહેરમાં […]


