અમદાવાદમાં ગ્યાસપુરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા 120 ઝૂંપડા બળીને ખાક
અમદાવાદ, 10 જુન, 2026 : 120 huts gutted in fire શહેરના વિશાલાથી નારોલ જતા રોડ પર ગ્યાસપુરમાં મેટ્રો સ્ટેશન નજીક ફતેવાડી કેનાલના સમાંતર આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે બપોરના ટાણે આગ લાગતા 120 ઝૂંપડા બળીને ખાક થયા હતા. જોકે આ આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં અનેક ઝૂંપડાંઓ તેની ઝપેટમાં આવી […]


