જીવનઝરુખો.. નાનકડી ટોર્ચના અજવાળે..
દૂર માર્ગ જોવા લોભ લગીર ના, મારે એક ડગલું બસ થાય.. પ્રેમળ જ્યોતિ, તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ.. એક શિશુ પ્રથમ સ્વતંત્ર પગલું ભરે છે પછી જીવનભર એની યાત્રા વણથંભી ચાલુ રહે છે. એક એક ડગલું ભરીને જ જીવનપથ કપાય છે. એક મુસાફર યાત્રાએ જવા નીકળ્યો. ચાલતા ચાલતા રાત પડી ગઇ. મુસાફર પાસે એક ફાનસ […]


