કતારે ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો ઇનકાર કર્યો
દોહા, 11 માર્ચ 2026: ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે ખાડીના મહત્વના દેશ કતારે એક મોટો નિર્ણય લીધો છે. કતારે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે વર્તમાન સંજોગોમાં તે ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે તેમ નથી. કતારના વિદેશ રાજ્ય મંત્રી મોહમ્મદ બિન અબ્દુલ અઝીઝ અલ-ખુલૈફીએ એક મુલાકાતમાં પોતાનું […]


