1. Home
  2. Tag "Gujarati news"

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ધોલેરા નજીક અકસ્માતમાં એકનું મોત

અમદાવાદ 30 ડિસેમ્બર 2025:  One killed in accident on Bhavnagar-Ahmedabad highway ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ધોલેરા નજીક એક્સેસ કાર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યુ હતું. જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનો ઊભા રહી ગયા હતા. અને વાહનોના […]

વડોદરામાં પંડ્યા બ્રિજ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

વડોદરા, 30મી ડિસેમ્બર 2025: One killed in accident between ST bus and bike in Vadodara શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના પંડ્યા બ્રિજ પાસે ત્રિપલ સવારી બાઈક અને એસટી બસ વચ્ચે સર્જાયો હતો. એસટી બસનો ચાલક પંડ્યા બ્રિજ નીચે વળાંક લેતો હતો ત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી આવેલી […]

વડોદરામાં 3જી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજાશે

વડોદરા, 30મી ડિસેમ્બર 2025: Vibrant Startup Conclave સ્ટાર્ટ-અપ્સ તથા યુવા ઉદ્યોગસાહસિકોને સશક્ત મંચ પૂરો પાડવાના હેતુથી બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન (BMA) દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ સિનેર્જી 2026 નામના સ્ટાર્ટ-અપ કોન્ફ્લેવનું આયોજન આગામી 3 જાન્યુઆરી 2026ના રોજ હોટેલ સુર્યા પેલેસ વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આ માટે 250થી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. આ કોન્ફ્લેવનો […]

નવા વર્ષ પૂર્વે વૈષ્ણો દેવીમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું

કટરા, 30 ડિસેમ્બર: વર્ષ 2025ના વિદાય અને નવા વર્ષ 2026ના આગમન પૂર્વે માતા વૈષ્ણો દેવીના દરબારમાં આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. દેશના ખૂણેખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ માતા રાણીના આશીર્વાદ લેવા કટરા પહોંચી રહ્યા છે. કટરા સ્થિત દર્શની ડ્યોઢી પર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા અને […]

અમદાવાદના નારણપુરામાં બેફામ કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા

અમદાવાદ, 30 ડિસેમ્બર 2025: A reckless driver rammed three vehicles in ahmedabad શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના નારણપુરા વિસ્તારમાં વધુ અકસ્માત સર્જાયો હતો. નારણપુરાના ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડમાં આવેલા કારચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક એક્ટિવાચાલકને ઈજા પહોંચી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. […]

જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ અને આતંકી નેટવર્કનો ખેલ ખતમ થશે

નવી દિલ્હી, 29મી ડિસેમ્બર 2025 : જમ્મુ-કાશ્મીર પોલીસે સરહદ પારથી થતી નશીલા પદાર્થોની તસ્કરી અને આતંકવાદી નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. રાજૌરી-પૂંચ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) તજિંદર સિંહે પૂંચમાં એક ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ (HUMINT) ને મજબૂત કરવાના કડક નિર્દેશ આપ્યા છે. […]

અમદાવાદઃ વૃક્ષ કાપવા મામલે મનપાએ રૂ. એક દાખનો દંડ ફટકાર્યો

અમદાવાદ, 29 ડિસેમ્બર 2025 : પર્યાવરણની જાળવણી માટે કડક બનેલા અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ મંજૂરી વગર વૃક્ષ કાપતા તત્વો સામે લાલ આંખ કરી છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં એક રહીશે મંજૂરી લીધા વિના ઝાડ કાપી નાખતા તંત્ર દ્વારા તેની પાસેથી રૂ. એક લાખનો મસમોટો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની આ આકરી શિક્ષાત્મક કાર્યવાહીને પગલે […]

બાંગ્લાદેશમાં હિંસા: પિરોજપુરમાં હિન્દુ પરિવારના ઘરને ફૂંકી માર્યું

ઢાકા, 29 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરની હૃદયદ્રાવક ઘટનામાં, પિરોજપુરના ડુમરીટોલા ગામમાં એક હિન્દુ પરિવારના ઘરને આગ ચાંપી દેવામાં આવી છે. જ્યારે સાહા પરિવારના સભ્યો ઘરમાં ઊંઘી રહ્યા હતા, ત્યારે કટ્ટરપંથીઓએ ઘરના દરવાજા બહારથી બંધ કરી આગ લગાવી દીધી હતી. આ ઘટના બાદ લેખિકા તસ્લીમા નસરીને […]

અમેરિકા જ હવે અસલી સંયુક્ત રાષ્ટ્ર: ટ્રમ્પના UN પર પ્રહાર

વોશિંગ્ટન, 29 ડિસેમ્બર 2025 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવતું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે હવે અમેરિકા જ ‘અસલી સંયુક્ત રાષ્ટ્ર’ બની ગયું છે, કારણ કે વિશ્વના અનેક યુદ્ધો અને સંઘર્ષો રોકવામાં યુએન નિષ્ફળ રહ્યું છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યા બાદ ટ્રમ્પે દાવો કર્યો હતો કે […]

દિલ્હી-NCR: પ્રદૂષણ-ધુમ્મસને પગલે હવાઈ અને રેલવે વ્યવહાર ખોરવાયો

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: દેશની રાજધાની દિલ્હી અને સમગ્ર NCR હાલમાં કુદરત અને પ્રદૂષણના બેવડા માર હેઠળ છે. ગાઢ ધુમ્મસ અતિ ગંભીર સ્તરે પહોંચી ગયું હતું, જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટીને માત્ર 50 મીટર રહી જતાં વાહનોની ગતિ થંભી ગઈ છે. આ સ્થિતિ વચ્ચે હવાઈ અને રેલવે વ્યવહારને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code