ફિલિપાઈન્સમાં તૂફાન ‘કાલ્મૈગી’નો કેહર: 240ના મોત, 127 ગુમ
ફિલિપાઈન્સમાં તૂફાન ‘કાલ્મૈગી’એ ભારે તબાહી મચાવી છે. સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં 240 લોકોનાં મોત થયા છે, જ્યારે 127 લોકો ગુમ હોવાનું જાણવામાં આવ્યું છે. આ આપત્તિ વચ્ચે રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમ્યુઅલ્ડેઝ માર્કોસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આપત્તિ (National Calamity) જાહેર કરી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પરિષદ (NDRRMC) દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવને મંજૂરી આપી […]


