1. Home
  2. Tag "Gujarati Report"

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર, બે સહપ્રભારીની હાઈકમાન્ડે કરી નિમણૂંક

પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી તરીકે બી.વી. શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવને જવાબદારી અગાઉના સહ પ્રભારી તરીકે ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારવીને મુક્ત કરાયા, પ્રદેશના સંગઠનમાં હજુ પણ કેટલાક ફેરફાર થવાની શક્યતા અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરીને અગાઉના બે સહપ્રભારીને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરીને નવા બે સહ પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસના હાઈ કમાન્ડે દેવેન્દ્ર યાદવ […]

ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓની તપાસ માટે રાજસ્થાન અને યુપીની પોલીસ ટીમો આવી

કાશ્મીરી સફરજનની આડમાં શંકાસ્પદ વસ્તુઓ અંગે તપાસ શરૂ, ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હતી, ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટા રિકવર થયા બાદ રહસ્યો ખુલશે અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરિરીસ્ટ સ્વોર્ડ (ATS)એ તાજેતરમાં ગાંધીનગરના અડાલજ પાસેથી તેમજ બનાસકાંઠામાંથી ત્રણ આતંકીઓને દબોચી લીધા હતા. આ આતંકી શખસોના અન્ય રાજ્યોમાં પણ કનેક્શનનો પડદાફાશ થતાં […]

વાગરા નજીક સાયખા GIDCમાં બાઈલર ફાટતા લાગી આગ, ત્રણના મોત

GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે બન્યો બનાવ, બોઈલર બ્લાસ્ટ થતા 24 જેટલા કર્મચારીઓને ઈજા, બોઈલર વ્લાસ્ટથી આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો ભરૂચઃ  જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલી સાયખા GIDCમાં ગત મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નિકળતા અફડા-તફડી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી […]

દિવાળી પર દિલ્હીમાં હુમલો કરવાની હતી યોજના, દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ અંગે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. હુમલાના મુખ્ય શંકાસ્પદ મુઝમ્મિલે તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે તેણે અને ઉમરે લાલ કિલ્લાની સામે બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. તપાસ એજન્સીઓ મુઝમ્મિલની પૂછપરછ કરી રહી છે અને તેના ફોન ડેટાની તપાસ કરી […]

બ્લાસ્ટ કેસઃ કાર 10 દિવસ સુધી અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરાઈ હતી, વિદેશી કનેક્શનની તપાસ ચાલુ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્લીમાં સોમવારે થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. દેશભરના વિવિધ રાજ્યોમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 18થી વધુ લોકોની પોલીસ અટકાયત કરી છે. માહિતી પ્રમાણે, બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી આઈ20 કાર છેલ્લા 10 દિવસથી અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલી હતી. આ કાર ડૉ. […]

દિલ્હી બ્લાસ્ટઃ આતંકી શાહીન બે વર્ષથી વિસ્ફોટક સામગ્રી એકત્ર કરતી હતી, તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્લીમાં સોમવારે સાંજે થયેલા ભયાનક બ્લાસ્ટમાં 10 લોકોનાં મોત થયા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને સતત દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બ્લાસ્ટમાં સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ બ્લાસ્ટ પહેલાં જ ડૉ. શાહીન શાહિદને […]

ગંભીર ગુનાના કેસમાં ફાંસી સિવાય અન્ય રીતે મોતની સજા આપવા ઉપર સરકારની વિચારણા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 21 જાન્યુઆરીએ મૃત્યુદંડની સજા પામેલા દોષિતોને ફાંસી આપવાની હાલની પદ્ધતિને કાયદામાંથી દૂર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે મોતની સજા પામેલા દોષિતને ફાંસી આપવાની હાલની પ્રથાને નાબૂદ કરવા અને તેના બદલે, કોર્ટ એક અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં […]

બોલીવુડ એક્ટર ગોવિંદાની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર ગોવિંદાની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલ રાત્રે ગોવિંદા તેમના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા અને તેમને દાખલ કરવામાં આવ્યા છે. ગોવિંદાના વકીલ અને મિત્ર લલિત બિંદલેએ આ વાતની પૃષ્ટિ કરી છે. એક્ટરની તબિયત લથડતા તેમને ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા છે. ગોવિંદાના મિત્ર અને […]

પાકિસ્તાન: ઇસ્લામાબાદ કોર્ટ નજીક આત્મઘાતી હુમલો, 12ના મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક મોટો વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 12 લોકોના મોત અને 21 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ રકોર્ટની પાસે જ થયો હતો. અહેવાલો અનુસાર, આ એક સુસાઈડ એટેક હતો. ઇસ્લામાબાદમાં કોર્ટહાઉસની બહાર પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયો. 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 21 ઘાયલ થયા. […]

અદાણી સિમેન્ટ અને કૂલબ્રુક સિમેન્ટ ડિકાર્બોનાઇઝેશનને આગળ વધારવા માટે વિશ્વનું સૌપ્રથમ કોમર્શિયલ રોટોડાયનેમિક હીટરનો ઉપયોગ કરશે

અમદાવાદ, ભારત / હેલ્સિન્કી, ફિનલેન્ડ, 12 નવેમ્બર, 2025: અદાણી સિમેન્ટ અને કૂલબ્રુકે ભારતના આંધ્ર પ્રદેશમાં બોયારેડ્ડીપલ્લી ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ ખાતે સિમેન્ટ ડિકાર્બોનાઇઝેશનને આગળ વધારવા માટે ક્રાંતિકારી RotoDynamic Heater™ (RDH™) ટેક્નોલોજીના વિશ્વમાં સૌપ્રથમ વખત વ્યવસાયિક સ્તરે ઉપયોગ માટે તેમના ડિલિવરી કરારની જાહેરાત કરી છે. કૂલબ્રુકની RDH™ ટેક્નોલોજીને આ સૌપ્રથમ વખત ઔદ્યોગિક સ્તરે લાગુ કરવામાં આવી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code