વડોદરામાં ઈન્વેસ્ટરને શેર માર્કેટની લિંક મોકલીને ઠગ ટોળકીએ 1.81 કરોડનો ચુનો લગાવ્યો
ફેસબુક પર શેર માર્કેટિંગની એક લિંક જાહેરાત જોઈને ખાનગી કંપનીના મેનેજર આકર્ષાયા, વોટ્સએપ ગૃપમાં એડ કરીને શોર્ટ ટાઈમ પ્રોફિટને લગતી સ્કીમ બતાવી, વીઆઈપી પ્લાનના નામે અને આઇપીઓ ગ્રુપના નામે મોટુ રોકાણ કરાવીને ફ્રોડ કર્યો વડોદરાઃ રાતોરાત રૂપિયા કમાવવાની લાલચમાં ભણેલા ગણેલા લોકો જ સાયબર ક્રાઈમનો ભોગ બનતા હોય છે. રોકાણના નામે ઓનલાઇન ઠગાઈના સંખ્યાબંધ બનાવો […]


