મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈલનમાં ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, BCCIએ કરી મોટી જાહેરાત
નવી દિલ્હીઃ મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈલનમાં ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું છે. ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે આ મહામુકાલબલો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયો હતો. ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 298 રન બનાવીને આફ્રિકાની સામે 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. […]


