અંબાજીમાં દિવાળીના 5 દિવસમાં 8 લાખથી વધુ યાત્રિકોએ મા અંબાના દર્શન કર્યા
અંબાજીના ભંડારામાં સવા કરોડ કરતા વધુ આવક થઈ, ત્રણ લાખથી વધુ મોહનથાળ પ્રસાદના પેકેટોનું વિતરણ થયુ, ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અંબાજીઃ શક્તિપીઠ ગણાતા યાત્રાધામ અંબાજી દિવાળીના તહેવારો દરમિયાન ભક્તોની શ્રદ્ધા અને ભક્તિથી છલકાયું હતું. મા અંબાના દર્શન કરવા દિવાળીના પાંચ દિવસ દરમિયાન આશરે 8 લાખથી વધુ યાત્રિકો અંબાજી ખાતે […]


