મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને 27 દિવસ બાદ ઉતારાયુ
ગંભીરા બ્રિજ તૂટી જતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા, એસિડ ભરેલું ટેન્કર 27 દિવસથી લટકી રહ્યું હતુ, રબર કેપ્સ્યૂલથી ટેન્કર ઊંચું કરી દોરડાથી ખેંચીને બહાર કઢાયું વડોદરાઃ પાદરા નજીક હાઈવે પરના મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી જતા અનેક વાહનો નદીમાં ખબક્યા હતા. જેમાં 21 લોકોના મોત નિપજ્યા હતા. આ દૂર્ઘટનામાં તૂટી ગયેલા બ્રિજ પર […]


