ગુજરાતી નાટ્ય જગતના વરિષ્ઠ કલાકાર ભીમ વાકાણીનું નિધન
અમદાવાદ, 8 એપ્રિલ 2026: ગુજરાતી નાટ્ય જગત અને રંગભૂમિના ભિષ્મ પિતામહ સમાન વરિષ્ઠ કલાકાર ભીમ વાકાણીનું નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી કલા જગતને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. ભીમ વાકાણીએ દાયકાઓ સુધી પોતાની અભિનય કળા અને દિગ્દર્શનથી ગુજરાતી રંગભૂમિને જીવંત રાખી હતી. ભીમ વાકાણી માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ દિગ્દર્શક […]


