નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતના અનેક પ્રવાસીઓ ફસાતા સરકાર પાસે મદદ માગી
અમદાવાદના 9 પ્રવાસીઓને વૃદ્ધાશ્રમમાં આશરો અપાયો, ભાવનગરના 43 પ્રવાસીઓ હોટલમાં મદદની રાહ જોઈ રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કર્યો અમદાવાદઃ નેપાળમાં સત્તાપરિવર્તન બાદ પણ અરાજકતાભરી સ્થિતિ છે. ત્યારે નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતના 300 જેટલાં પ્રવાસીઓ ફસાયા હોવાનું કહેવાય છે. વાહન-વ્યવહાર ઠપ્પ થયેલો છે. ત્યારે તમામ ગુજરાતીઓને હાલ હોટલ, વૃદ્ધાશ્રમ સહિતની […]