ગુજકેટ 23મી માર્ચે લેવાશે, 1.29 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર અને વેટરનરીની 1,39,283 બેઠકો માટે ગુજકેટ લેવાશે, પરીક્ષામાં 120 માર્ક્સના MCQ, 1 ખોટો પડશે તો 25 માર્ક કપાશે સુરતમાં સૌથી વધુ 19,067 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે અમદાવાદઃ રાજ્યમાં સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર સહિત વિવિધ વિદ્યાશાખાઓની કૂલ 1,39,283 બેઠકો પર પ્રવેશ માટે આગામી તા. 23મી માર્ચે ગુજકેટની […]