અમદાવાદમાં ગ્યાસપુર ડેપોથી મોટેરા સુધીના રૂટ્સ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરાયો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી કરવાનું આયોજન છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને હાલ મેટ્રોનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ-1ના નોર્થ-સાઉથ કોરિડોરમાં 20મી મેએ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી પહેલીવાર ટ્રાયલ કરાયો હતો. હવે જે રૂટ્સ પર કામ પૂર્ણ થઈ […]