1. Home
  2. Tag "H3N2 virus"

બાળકો H3N2 વાયરસનો બની શકે છે શિકાર,માતાપિતાએ આ વસ્તુઓ સમયસર આપવાનું શરૂ કરવું જોઈએ

હજુ કોરોના જેવી ખતરનાક બીમારીએ અટકવાનું નામ નથી લીધું કે ત્યાં નવા વાયરસ ઈન્ફ્લુએન્ઝા-એ ભારતમાં પોતાનો કહેર દેખાડવાનું શરૂ કર્યું છે. છેલ્લા બે મહિનામાં ભારતમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસમાં ઝડપથી વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ વધતા કેસોને ધ્યાનમાં રાખીને ચિંતા વ્યક્ત કરી છે. આ વાયરસના કારણે વાયરલ ફીવરના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આ […]

H3N2 વાયરસથી બચવા માંગો છો? તો આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કોરોના મહામારી બાદ હવે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2એ ભારતમાં લોકોની ચિંતા વધારી દીધી છે. કોરોના બાદ દેશમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોના જેવા તાવ અને ઉધરસ સહિત ફલૂ વાયરસ જેવા છે. આ સંક્રમણને રોકવા અને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરવામાં […]

H3N2 વાયરસની દસ્તકને પગલે આ રાજ્યમાં ધો-1થી 8 સુધીની સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય

બેંગ્લોરઃ દેશ હજુ કોરોના વાયરસના સંક્રમણમાંથી બહાર આવ્યો નથી. ત્યારે હવે  નવા વાયરસ H3N2એ દસ્તક આપી છે. તેમજ દેશના વિવિધ રાજ્યોમાં શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન પુડુચેરીમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે શિક્ષણ મંત્રીએ આદેશ પણ જારી કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે, કે બાળકોની […]

દેશભરમાં H3N2 વાયરસનો કહેર ,જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

એક તરફ દેશમાં કોરોનાનો કહેર ઓછો થઈ ચૂક્યો છે તો વળી બીજી તરફ H3N2નો કહેર વર્તાતો જોઈ શકાય છે,આ સહીત દેશમાં આ વાયરસથી 3 લોકોના મોત પણ થયા છે આવી સ્થિતીમાં આ વાયરસ થી બચવું જોઈએ,તો ચાલો જાણીએ ખરેખરમાં આ વાયરસના લક્ષણો શુિં છે અને તેનાથઈ બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ.  ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 […]

હવે ઉત્તરાખંડમાં H3N2 વાયરસની એન્ટ્રી – 2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

હવે ઉત્તરાખંડમાં પણ  H3N2 વાયરસ ફેલાયો રાજ્યમાં  2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ લોરોને માસ્ક પહેરવા અને ચ્વચ્છ રહેવાની સૂચના અપાઈ દહેરાદૂનઃ-  દેશભરના કેટલાક રાજ્યોમાં H3N2ના કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ કેસના અત્યાર સુધી 3 મૃત્યુ પણ સામે આવ્યા છે ઘીરે ઘીરે  આ વાયરસ અનેક રાજ્યમાં પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે દેવભૂમિ ગણાતા […]

H3N2 વાયરસે મચાવી તબાહી, વડોદરાની મહિલાનું હોસ્પિટલમાં મોત,દેશમાં સાતમું મોત

અમદાવાદ:H3N2 વાયરસ (ઈન્ફલ્યુએન્ઝા વાયરસ)એ કહેર વરસાવાનું શરૂ કરી દીધી છે. ગુજરાતના વડોદરામાં આ વાયરસથી સંક્રમિત એક મહિલાનું મોત થયું છે.મહિલા 58 વર્ષની હતી અને તેને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.મહિલાના મૃત્યુ બાદ હવે દેશમાં H3N2 વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે.ગુજરાત પહેલા કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસથી મૃત્યુની […]

કોરોના બાદ H3N2 વાયરસનો કહેર,દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોએ ગુમાવ્યા જીવ

બેંગલુરૂ:કોરોના પછી હવે H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ) ફેલાવા લાગ્યો છે.H3N2 વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ છે.જોકે, પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી હોવાનું સૂત્રોનું કહેવું છે.જોકે, H3N2 થી મૃત્યુનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસની જરૂર છે. મૃતક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code