1. Home
  2. Tag "Hacking"

તમે પણ ઑનલાઇન હેકિંગથી બચવા માંગો છો? તો આ ટિપ્સ અજમાવો

નવી દિલ્હી: દેશમાં જ્યારથી કોરોનાનો રોગચાળો શરૂ થયો છે ત્યારથી હવે મોટા ભાગના કામ લોકો ઘરેથી જ કરી રહ્યાં છે. તેમાં ઓફિસનું કામ, શોપિંગ, ઑનલાઇન ટ્રાન્ઝેક્શન સહિતના કામકાજો સામેલ છે. આપણે આજે ઓનલાઇન શોપિંગ વધી કરી રહ્યા છીએ. જો કે દરેક સારી વસ્તુના કેટલાક ગેરફાયદા પણ હોય છે. તમે આ જાણીને ચોંકી જશો કે વર્ષ […]

શું તમારું વોટ્સએપ થઇ ગયું છે કે હેક? આ રીતે જાણો

તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક તો નથી થયું ને? એ જાણવા માટે અનેક ઉપાયો છે આ ટિપ્સ ફોલો કરો અને તમારું વોટ્સએપ હેક થયું છે કે નહીં તે જાણો નવી દિલ્હી: આજના આ ડિજીટલ યુગના દોરમાં પ્રાઇવસી સૌથી મહત્વની બાબત છે. પ્રાઇવસી એક ચર્ચિત અને ગંભીર મુદ્દો જોવા મળી રહ્યો છે. આજના આ ટેક્નોલોજીના જમાનામાં શું […]

તમારા ફેસબૂક એકાઉન્ટને હેક થતા આ રીતે બચાવો, ફોલો કરો આ ટિપ્સ

ફેસબૂક એકાઉન્ટ હેકિંગના કિસ્સા વધ્યા આ રીતે તમારા એકાઉન્ટથી હેકિંગથી બચાવો અહીંય આપેલી ટિપ્સ ફોલો કરો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય એવા ફેસબૂકમાં હેકિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણા લોકોના ફેસબૂક એકાઉન્ટ્સ હેક થઇ રહ્યાં છે અને તેમના નામે પૈસા માંગવામાં આવી રહ્યા છે. અહીંયા સૌથી દંગ કરી નાંખે એ વાત એ છે કે […]

તો શું હેક થઇ CoWIN એપ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે શું સ્પષ્ટતા કરી

શું હેક થઇ વેક્સિન રજીસ્ટ્રેશન એપ CoWIN સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે કરી સ્પષ્ટતા પોર્ટલ હેક થઇ હોવાની વાત તદ્દન ખોટી છે: સ્વાસ્થ્ય મંત્રાલય નવી દિલ્હી: વેક્સિનેશન માટે અત્યંત જરૂરી એવી સરકારની CoWIN એપ હેક થઇ ચૂકી હોવાના રિપોર્ટ આવી રહ્યા છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ વાત ખોટી છે. […]

વોટ્સએપની પિંક થીમ અપડેટની લિંક પર ના કરશો ક્લિક, બાકી હેકર્સની માયાજાળમાં ફસાઇ જશો

હવે હેકર્સ તમને આ નવી રીતથી બનાવી શકે છે નિશાન હવે વોટ્સએપની પિંક થીમ અપડેટ કરવાની લિંક આવે તો તેના પર ક્લિક ના કરતા જો તમે ક્લિક કરશો તો તમે હેકર્સની માયાજાળના શિકાર બનશો નવી દિલ્હી: સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધતા વપરાશની સાથોસાથ ઑનલાઇન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ વચ્ચે જો તમારા મોબાઇલ પર […]

ચાઇનીઝ હેકર્સ હવે ભારતીય વેક્સિન નિર્માતાઓને બનાવી રહ્યા છે નિશાન

ચીન હવે ભારતીય વેક્સિન નિર્માતા કંપનીઓને બનાવી રહ્યું છે નિશાન ચીન સરકાર સમર્થિત હેકિંગ ગ્રૂપ ભારતીય વેક્સિન નિર્માતાઓને નિશાન બનાવી રહી છે સાયબર ઇન્ટેલિજન્સ કંપની સાયફર્માએ આ વાત જણાવી છે નવી દિલ્હી: ભારતની કોરોના વેક્સિનની સમગ્ર વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે અને ભારત અત્યારસુધી વિશ્વના 40થી વધુ દેશોને કોરોના વેક્સિનનું વિતરણ કરી ચૂક્યું છે. જ્યારે […]

ભારત પર સાયબર એટેક, NICના 100 કમ્પ્યૂટર હેક, આ સંવેદનશીલ ડેટા હતા સામેલ

– ચીન દ્વારા ભારતના યૂઝર્સની ડેટા ચોરી અને જાસૂસીના ઘટસ્ફોટ બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો – PM સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના 100 કમ્પ્યૂટર હેક – દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે ચીન દ્વારા ભારતના યૂઝર્સની ડેટા ચોરી અને જાસુસી થતો હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યા બાદ વધુ એક ચોંકાવનારો […]

જીમેઇલની સર્વિસ ઠપ: જીમેઇલ હેક થયું હોવાની આશંકા, દુનિયાભરમાં છે કરોડો યૂઝર્સ

ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ આજે સવારથી ખોરવાઇ સર્વિસ ખોરવાતા જીમેઇલ હેક થયું હોવાની શક્યતા બની વધુ પ્રબળ ગૂગલે સત્તાવાર ગૂગલ એપ પેજ પર પણ આ વાત સ્વીકારી ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલ હેક થયું હોવાની આશંકા છે. ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઇ છે. તેથી હેકિંગ થયું હોવાની શક્યતા વધુ પ્રબળ બની છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code