1. Home
  2. Tag "haj yatra"

380 લોકોની પ્રથમ ટૂકડી હજયાત્રા 2023 માટે દિલ્હી એરપોર્થીટ સાઉદી માટે રવાના થઈ

હજયાત્રા માટે પ્રથમ ટીમ રવાવા 380 લોકોની પ્રથમ ટૂકડી હજયાત્રા માટે રવાના કરાઈ દિલ્હીઃ- મુસ્લિમ ધર્મનો જીલહજ મહિનાનો આરંભ થી ચૂક્યો છે ત્યારે વિતેલી રાત્રે દેશની રાજધાની દિલ્હીથી હજયાત્રા કરનારાઓની પ્રથમ ટૂકડી સાઉદી માટે રવાના કરાી હતી.કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ સહીત, […]

ભારતમાં આ વર્ષે પુરૂષ સભ્ય વિના હજ પર જનારી મહિલાઓની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી

નવી દિલ્હીઃ હજ 2023 માટે, લઘુમતી બાબતોના મંત્રાલયે ભારતીય યાત્રાળુઓ માટે હજ યાત્રાને વધુ આરામદાયક, સુવિધાજનક અને સસ્તું બનાવવા માટે ઘણી પહેલ કરી છે. યાત્રાળુઓની પસંદગીની પ્રક્રિયાને ઉદ્દેશ્યપૂર્ણ, પારદર્શક, કાર્યક્ષમ, સમયસર અને માનવ સંડોવણી વિના બનાવવા માટે સમર્પિત પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. હજ માટેની અરજીઓ અને હજયાત્રીઓની પસંદગી ઓનલાઈન કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલી […]

કેન્દ્ર સરકારનો મહ્તવનો નિર્ણય, હજયાત્રાનો વીઆઈપી ક્વોટા કરશે નાબૂદ – ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે

હજનો વીઆઈપી ક્વોટા થશે નાબૂદ કેન્દ્ર સરકાર લેશે મહત્વનું પગલું સામાન્ય લોકોને થશે ફાયદો દિલ્હીઃ- હજયાત્રીઓના વીઆઈપી ક્વોટાને લઈને કેન્દ્ર સરકાર મહત્વનું પગલુ ભરવા જઈ રહી છે જે પ્રમાણે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રએ હજમાં વીઆઈપી ક્વોટાને દૂર કરવાનો નિર્ણય લીધો છે  જેનું કારણ એ છે કે જેનાથી સામાન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code