સુરતમાંથી પરપ્રાંતિઓ હાળી-ધૂળેટીનાતહેવારોને લીધે માદરે વતન જવા રવાના
ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જામી ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાનો અભાવ ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સુવિધાઓ ઓછીને ભીડ વધુ સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત વિવિધ ઉદ્યોગોમાં પરપ્રાતિ શ્રમિકોની સંખ્યા વધુ છે. પરપ્રાંતના શ્રમિકો હોળી-ધૂળેટીના તહેવારોમાં માદરે વતન જતા હોય છે. હોળી-ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શ્રમિકો પોતાના માદરે […]