સુંદર સાડી ધારણ કરવાની સાથે હાથમાં પહેરો આવી સુંદર બંગડી, હાથ વધારે આકર્ષક લાગશે
સાડી જેટલી સુંદર અને શાલિન હશે, તેની સાથે પહેરવામાં આવતા ઘરેણાં વધુ મહત્વપૂર્ણ હશે. આ ઘરેણાંમાં સૌથી મહત્વપૂર્ણ બંગડીઓ અને પાટલીઓ છે. આ ફક્ત કાંડાને જ શણગારતા નથી પણ તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. ઘણી સ્ત્રીઓ અને છોકરીઓ પરંપરાગત વસ્ત્રો તેમજ ફ્યુઝન વસ્ત્રો સાથે બંગડીઓના સેટ પહેરવાનું પસંદ કરે છે. ઘણી સ્ત્રીઓ વિવિધ પ્રકારની […]