1. Home
  2. Tag "Hanuman jayanti"

આ વર્ષે આ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિ

દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે ધરતી પર આજે પણ સશરીર હાજર છે. જ્યાં પણ શ્રદ્ધાપૂર્વક તેમને યાદ કરવામાં આવે છે ત્યાં તેઓ હાજરાહજુર હોય છે. […]

હનુમાન જયંતિના મંદિરોમાં જામી મોટી ભીડ,મહાવીર હનુમાનજી વિશે જાણો કેટલીક વાત

હનુમાન જયંતિની જોરદાર ઉજવણી શ્રી રામ ભક્ત છે હનુમાન અજર-અમરનું છે તેમની પાસે વરદાન અયોધ્યાના રાજા શ્રી રામના ભક્ત તો દેશ-દુનિયામાં બધે જ છે અને કરોડોની સંખ્યામાં હશે. પણ શ્રી રામ ભગવાનના ભક્ત હનુમાનજીની જગ્યા તો કોઈ લઈ શકે નહીં. રામનવમી એટલે કે ભગવાન શ્રી રામના જન્મનો દિવસ અને તેના થોડા દિવસ પછી જે આવે […]

યાત્રાધામ સાળંગપુરમાં હનુમાન જયંતિની સાદાઇથી ઊજવણી કરવાનો નિર્ણય

બોટાદઃ સુપ્રસિઘ્ધ યાત્રાધામ સાળંગપુરમાં  દર વર્ષે લાખો હરિભકતોની હાજરીમાં ઉજવાતો શ્રી હનુમાન જયંતી મહોત્સવ હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ઘ્યાનમાાં લઇ સાદાઇથી ઉજવવામાં આવશે. તા.27 એપ્રિલ 2021ને મંગળવારના રોજ હનુમાન જ્યંતિના દિને દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા દાદાના જન્મદિનની દિવ્ય આરતી કરવામાં આવશે તેમજ ફકત સંતો-પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક તથા રાજોપચાર પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code