1. Home
  2. Tag "Hapa Market Yard"

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચાઈનિઝ લસણ વેચાવા આવતા વેપારીઓએ વિરોધ કર્યો

જામનગર:  ભારતમાં ચાઈનિઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં તેનું ખૂલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દરમિયાન હાપાના માર્કેટિંગ યાર્ડમાં  ચાઈનિઝ લસણની 50 ગૂણી વેચવા માટે આવી હતી. લસણની હરાજી થતી હતી. ત્યારે કેટલાક વેપારીઓના ધ્યાન પર આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અતે ચાઈનિઝ લસણનો જથ્થો પરત મોકલવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાઈનિઝ લસણ ખૂલ્લેઆમ વેચાણ […]

જામનગરના હાપા માર્કેટ યાર્ડ ધાણા અને ચણાની આવકથી છલકાયું, જગ્યાના અભાવે આવક બંધ કરી

જામનગર: ગત ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને કારણે સિંચાઈ માટેનું પુરતું પાણી મળી રહેતા આ વર્ષે સૌરાષ્ટ્રમાં રવિ પાકનું બમ્પર ઉત્પાદન થયું છે. રવિપાકની આવકથી માર્કેટ યાર્ડ્સ છલકાય રહ્યા છે. જેમાં જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા, ચણા, અને ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. સમગ્ર રાજ્યના યાર્ડની સરખામણીમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસોના ઊંચા ભાવ […]

જામનગરનું હાપા માર્કેટ યાર્ડ મગફળીની મબલખ આવકથી ઊભરાયું

જામનગરઃ શહેરના હાપા માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઊભરાઈ રહ્યું છે. મગફળીની મબલખ આવક થઈ રહી છે. 12 કલાકમાં 23000 ગુણીની આવક યાર્ડમાં થઈ હતી. માત્ર જામનગર જિલ્લાના જ નહીં પણ અન્ય જિલ્લા અને તાલુકાના ખેડુતો જામનગરના યાર્ડમાં માલના વેચાણ માટે આવવાનુ પસંદ કરી રહ્યા છે. ઓકટોબરથી શરૂ થયેલી મગફળીની આવકમાં અત્યાર સુધીમાં સવા લાખથી વધુ મગફળીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code