જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ રાઇની ધૂમ આવક, સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ
જામનગરઃ જિલ્લામાં રાઈનો પાક સારોએવો થતા હાપાનું માર્કેટિંગ યાર્ડ રાઇની પુષ્કળ આવકથી ઊભરાવા લાગ્યુ છે. છેલ્લા એક અઠવાડિયાથી હાપા માર્કેટિંગ યાર્ડમાં રાઇનો પાક લઇને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે. ખેડૂતોને રાઇના સારા એવા ભાવ મળી રહ્યા છે. જેના કારણે અન્ય જિલ્લામાંથી પણ હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો ધસારો વધી રહ્યો છે. આગામી મહિનામાં રાઇની હજુ વધુ સારી […]