ગુજરાતના ભાવનગરમાં ટૂંક સમયમાં ‘હર ઘર જળ’ સુનિશ્ચિત થશે
ગુજરાતમાં સરકારનો પ્લાન હવે તમામ ઘરમાં મળશે પાણી રાજકોટઃ આણંદ, બોટાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર અને વડોદરામાં ગ્રામીણ વિસ્તારોમાં 100% તમામ ઘરોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો તેમજ 17 જિલ્લા એટલે કે, મોરબી, જામનગર, પાટણ, ભરૂચ, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમદાવાદ, નવસારી, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર અને ખેડામાં 90% કરતાં વધારે પરિવારોમાં નળ દ્વારા […]