મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે રાજકોટથી હર ઘર તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે
રાજકોટઃ સ્વાતંત્રપર્વ 15મી ઓગસ્ટને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના ઉજાગર બને તે માટે દર વખતની જેમ આ વખતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.10 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી ‘તિરંગાની આન, બાન અને શાન’ થીમ સાથે હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. કલેક્ટર પ્રભવ […]