થાનમાં સિરામિક એકમોમાં CGSTના અધિકારીઓની કનડગતથી ઉદ્યોગકારો પરેશાન
200થી વધુ ઉદ્યોગકારોની બેઠક મળી ચેકિંગના બહાને આવતા અધિકારીઓ ધમકી આપીને તોડ કરી રહ્યા છે ઉદ્યોગકારો હવે દિલ્હી સુધી રજુઆતો કરશે સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનમાં સિરામિકના અનેક એકમો આવેલા છે. સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ છાશવારે ચેકિંગ માટે આવીને ઉદ્યોગકારોને ધમકી આપીને તોડ કરી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે. થાન સિરામિક ઉદ્યોગ વર્તમાન સમયે પણ અનેક મુશ્કેલીનો સામનો […]


